દેશમાં ફરી કોરોનાનો ઉછાળો, XFG વેરિયન્ટના કેસો વધ્યા |
ભારતમાં કોરોના કેસોમાં ફરી વધારો નોંધાયો છે, જેમાં કુલ 6,491 સક્રિય કેસો છે. સૌથી વધુ કેસ કેરલ (1,957)માં નોંધાયા છે. INSACOGએ નવા XFG વેરિયન્ટની પુષ્ટિ કરી છે, જે સૌપ્રથમ કેનેડામાં જોવા મળ્યો હતો. ભારતમાં અત્યાર સુધી આ વેરિયન્ટના 163 કેસ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્રમાં 89, તામિલનાડુમાં 16, કેરલમાં 15 અને ગુજરાતમાં 11 કેસનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલય અને INSACOGએ લોકોને તકેદારી રાખવા, માસ્ક પહેરવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે |
#covid19india #XFG #variant #activecases #healthalert #covid19 #corona #coronavirus #coronanews #coronavirusupdates #coronaalert #coronaupdates #breakingnews #shortsfeed #shortvideo #shortsviral #youtubeshorts #youtubeshorts #ytshorts #reels #subscribe #newsupdate #indiavoice #yt #ytshorts #breakingnews #updates