Heart attack નો corona કે vaccine સાથે નથી સંબંધ: ગુજરાતનાં ટોપ ડોક્ટર્સનો ખુલાસો
ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટઍટેકના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન હવે રાજ્યમાં વધતા હાર્ટઍટેકના કિસ્સાને લઈ પહેલીવાર હૃદયની સંભાળ માટે નિષ્ણાંત ચાર તબીબો સાથે જેમાં યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીએ નિવેદન આપતા કહ્યું કે, યુવાનોમાં હાર્ટઍટેકના કિસ્સામાં 52% મોત હ્રદયના હુમલાને કારણે થતો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, માહિતી અને રિસર્ચ મુજબ કોરોના કે વેક્સિન અને હાર્ટઍટેક વચ્ચે કોટ સંબંધ નથી, ધમનીઓ બ્લોક થાય અને મગજમાં લોહી પહોંચે નહિ ત્યારે હાર્ટ એટેક આવે છે
#heartattack #coronavirus #covid19 #covidvaccine #vibesofindia #hearthospital #vibesofindia